-
આમોસ ૨:૬, ૭પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ યહોવા કહે છે,
‘ઇઝરાયેલે વારંવાર* ગુના કર્યા છે,+ એટલે હું તેને સજા કર્યા વગર છોડીશ નહિ.
ચાંદી માટે તેઓ નિર્દોષને વેચી દે છે
અને ચંપલની જોડ માટે તેઓ ગરીબને વેચી દે છે.+
૭ તેઓ દીન-દુખિયાનું માથું ધૂળમાં રગદોળે છે+
અને નમ્ર લોકોનો માર્ગ રોકી દે છે.+
બાપ-દીકરો એક જ યુવતી સાથે જાતીય સંબંધ બાંધે છે,
આમ તેઓ મારા પવિત્ર નામનું અપમાન કરે છે.
-