-
યર્મિયા ૪૮:૨૯, ૩૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૯ “અમે મોઆબના ઘમંડ વિશે સાંભળ્યું છે, તે બહુ માથાભારે છે.
અમે તેના અહંકાર, ગર્વ, અભિમાન અને તેના હૃદયની ઉદ્ધતાઈ વિશે સાંભળ્યું છે.”+
૩૦ “યહોવા કહે છે, ‘હું તેનો ગુસ્સો જાણું છું.
તેની બધી ડંફાસો ખોટી છે.
તેઓ કંઈ કરી નહિ શકે.
-