યર્મિયા ૧૦:૧૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૩ તેમના અવાજથી આકાશોનું પાણી ખળભળી ઊઠે છે.+ તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે.+ તે વરસાદમાં વીજળી ચમકાવે છે.* તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+
૧૩ તેમના અવાજથી આકાશોનું પાણી ખળભળી ઊઠે છે.+ તે પૃથ્વીને છેડેથી વાદળોને* ઉપર ચઢાવે છે.+ તે વરસાદમાં વીજળી ચમકાવે છે.* તે પોતાના ભંડારોમાંથી પવન ફૂંકાવે છે.+