યોએલ ૩:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેઓએ ચિઠ્ઠીઓ* નાખીને+ મારા લોકોને વહેંચી લીધા છે. તેઓએ વેશ્યાને વેતન ચૂકવવા છોકરાઓને વેચી દીધા છે,અને દ્રાક્ષદારૂ પીવા છોકરીઓને વેચી દીધી છે.
૩ તેઓએ ચિઠ્ઠીઓ* નાખીને+ મારા લોકોને વહેંચી લીધા છે. તેઓએ વેશ્યાને વેતન ચૂકવવા છોકરાઓને વેચી દીધા છે,અને દ્રાક્ષદારૂ પીવા છોકરીઓને વેચી દીધી છે.