યર્મિયા ૪૯:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ જો! જેમ ગરુડ પોતાના શિકાર પર તરાપ મારે છે,+તેમ દુશ્મન પોતાની પાંખો ફેલાવીને બોસરાહ પર તરાપ મારશે.+ જેમ બાળકને જન્મ આપતી સ્ત્રીનું દિલ ડરથી ધ્રૂજી ઊઠે છે,તેમ એ દિવસે અદોમના યોદ્ધાઓનું દિલ ધ્રૂજી ઊઠશે.”
૨૨ જો! જેમ ગરુડ પોતાના શિકાર પર તરાપ મારે છે,+તેમ દુશ્મન પોતાની પાંખો ફેલાવીને બોસરાહ પર તરાપ મારશે.+ જેમ બાળકને જન્મ આપતી સ્ત્રીનું દિલ ડરથી ધ્રૂજી ઊઠે છે,તેમ એ દિવસે અદોમના યોદ્ધાઓનું દિલ ધ્રૂજી ઊઠશે.”