-
યર્મિયા ૩:૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫ શું તમે કાયમ ગુસ્સે રહેશો?
હંમેશાં મનમાં ખાર ભરી રાખશો?’
તું એવું કહે તો છે,
પણ તારાથી થાય એ બધાં દુષ્ટ કામો તું કરતી રહે છે.”+
-
-
યર્મિયા ૪:૨૨પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૨ ઈશ્વરે કહ્યું: “મારા લોકો બુદ્ધિ વગરના છે,+
તેઓને મારી જરાય પડી નથી.
તેઓ મૂર્ખ દીકરાઓ છે, તેઓમાં અક્કલનો છાંટોય નથી.
ખોટું કરવામાં તેઓની બુદ્ધિ બહુ ચાલે છે,
પણ સારું કરતા તેઓને આવડતું નથી.”
-
-
હઝકિયેલ ૨૨:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ ઇઝરાયેલનો દરેક મુખી પોતાની સત્તા વાપરીને લોહી વહાવે છે.+
-