યશાયા ૨૨:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા પાસેથી દર્શનની ખીણમાં મૂંઝવણ, હાર અને અંધાધૂંધીનો દિવસ આવ્યો છે.+ દીવાલ તોડી પાડવામાં આવી છે,+પર્વત પર રડારોળ થાય છે.
૫ વિશ્વના માલિક, સૈન્યોના ઈશ્વર યહોવા પાસેથી દર્શનની ખીણમાં મૂંઝવણ, હાર અને અંધાધૂંધીનો દિવસ આવ્યો છે.+ દીવાલ તોડી પાડવામાં આવી છે,+પર્વત પર રડારોળ થાય છે.