ગીતશાસ્ત્ર ૧૦૩:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ તે હંમેશાં વાંક શોધશે નહિ,+તે કાયમ ગુસ્સે ભરાયેલા રહેશે નહિ.+ યશાયા ૫૭:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ હું કાયમ માટે તેઓનો વિરોધ કરતો રહીશ નહિઅથવા સદાને માટે રોષે ભરાયેલો રહીશ નહિ,+જેથી મેં જેઓને ઉત્પન્ન કર્યા છે,તેઓ બધા મારા લીધે કમજોર ન થઈ જાય.+ યર્મિયાનો વિલાપ ૩:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ યહોવાના અતૂટ પ્રેમને* લીધે અમારો અંત આવ્યો નથી.+ તેમની દયાનો કોઈ પાર નથી.+
૧૬ હું કાયમ માટે તેઓનો વિરોધ કરતો રહીશ નહિઅથવા સદાને માટે રોષે ભરાયેલો રહીશ નહિ,+જેથી મેં જેઓને ઉત્પન્ન કર્યા છે,તેઓ બધા મારા લીધે કમજોર ન થઈ જાય.+