વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • ઉત્પત્તિ ૨૨:૧૭
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૧૭ હું તને ચોક્કસ આશીર્વાદ આપીશ. હું તારા વંશજની સંખ્યા આકાશના તારા જેટલી અને સમુદ્ર કિનારાની રેતી જેટલી વધારીશ+ અને તારા વંશજ પોતાના દુશ્મનોનાં શહેરોને* કબજે કરશે.+

  • ગીતશાસ્ત્ર ૧૦૫:૮-૧૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૮ તેમણે હજાર પેઢીઓને આપેલું વચન,+

      એટલે કે તેમણે પોતે કરેલો કરાર તે હંમેશાં યાદ રાખે છે.+

       ૯ એ કરાર તેમણે ઇબ્રાહિમ સાથે કર્યો હતો+

      અને ઇસહાક આગળ એના સમ ખાધા હતા.+

      ૧૦ એ તેમણે યાકૂબને નિયમ તરીકે

      અને ઇઝરાયેલને કાયમી કરાર તરીકે આપ્યો હતો.

      ૧૧ તેમણે કહ્યું હતું: “હું તમને કનાન દેશ+

      વારસા તરીકે વહેંચી આપીશ.”+

  • લૂક ૧:૭૨, ૭૩
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૭૨ આપણા બાપદાદાઓને તેમણે જે કહ્યું હતું એ પૂરું કરશે અને લોકોને દયા બતાવશે. તે તેમનો પવિત્ર કરાર* યાદ કરશે.+ ૭૩ આ સોગન તેમણે આપણા પૂર્વજ ઇબ્રાહિમ આગળ ખાધા હતા.+

  • પ્રેરિતોનાં કાર્યો ૩:૨૫, ૨૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૫ તમે પ્રબોધકોના દીકરાઓ છો અને તમારા બાપદાદાઓ સાથે ઈશ્વરે જે કરાર* કર્યો+ એના વારસ છો. ઈશ્વરે ઇબ્રાહિમને કહ્યું હતું: ‘તારા વંશજથી પૃથ્વીનાં બધાં કુટુંબો આશીર્વાદ મેળવશે.’+ ૨૬ ઈશ્વરે પોતાના સેવકને પસંદ કર્યા પછી, સૌથી પહેલા તમારી પાસે મોકલ્યા,+ જેથી તમને દરેકને ખોટા માર્ગોથી પાછા ફરવા મદદ કરે અને આશીર્વાદ આપે.”

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો