-
યશાયા ૨:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ ઘમંડી આંખો નીચી કરવામાં આવશે,
માણસોનું અભિમાન ઉતારવામાં આવશે.
એ દિવસે ફક્ત યહોવાનો જયજયકાર થશે!
-
૧૧ ઘમંડી આંખો નીચી કરવામાં આવશે,
માણસોનું અભિમાન ઉતારવામાં આવશે.
એ દિવસે ફક્ત યહોવાનો જયજયકાર થશે!