-
યશાયા ૨:૨-૪પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
એ બીજા ડુંગરો કરતાં પણ ઊંચો કરાશે.
બધી પ્રજાઓમાંથી લોકોનો પ્રવાહ ત્યાં ચાલ્યો આવશે.+
૩ ઘણા લોકો આવશે અને કહેશે:
“ચાલો, આપણે યહોવાના પર્વત પર ચઢી જઈએ,
યાકૂબના ઈશ્વરના મંદિરે જઈએ.+
તે આપણને તેમના માર્ગો વિશે શીખવશે
અને આપણે તેમના માર્ગે ચાલીશું.”+
૪ ઈશ્વર પ્રજાઓનો ન્યાય કરશે
અને ઘણા લોકોની તકરાર થાળે પાડશે.
એક પ્રજા બીજી પ્રજા સામે તલવાર ઉગામશે નહિ
અને તેઓ ફરી ક્યારેય યુદ્ધ કરવાનું શીખશે નહિ.+
-