-
ઝખાર્યા ૩:૧૦પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૦ “‘એ દિવસે તમારામાંથી દરેક જણ પોતાના દ્રાક્ષાવેલા નીચે અને અંજીરી નીચે પોતાના પડોશીને બોલાવશે,’+ એવું સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે.”
-