નિર્ગમન ૧૯:૧૮ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૮ યહોવા અગ્નિ દ્વારા સિનાઈ પર્વત પર ઊતર્યા,+ એટલે આખો પર્વત ધુમાડાથી ભરાઈ ગયો. એ ધુમાડો ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડાની જેમ ઉપર ચઢતો હતો અને આખો પર્વત ધ્રૂજતો હતો.+ ગીતશાસ્ત્ર ૧૧૪:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧૪ જ્યારે ઇજિપ્તમાંથી ઇઝરાયેલ બહાર નીકળ્યો,+જ્યારે યાકૂબનું કુટુંબ બીજી ભાષા બોલનારા લોકોમાંથી બહાર નીકળ્યું, ગીતશાસ્ત્ર ૧૧૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પર્વતોએ નર ઘેટાઓની જેમ કૂદાકૂદ કરી મૂકી,+ટેકરીઓ ઘેટાની જેમ કૂદવા લાગી.
૧૮ યહોવા અગ્નિ દ્વારા સિનાઈ પર્વત પર ઊતર્યા,+ એટલે આખો પર્વત ધુમાડાથી ભરાઈ ગયો. એ ધુમાડો ભઠ્ઠીમાંથી નીકળતા ધુમાડાની જેમ ઉપર ચઢતો હતો અને આખો પર્વત ધ્રૂજતો હતો.+
૧૧૪ જ્યારે ઇજિપ્તમાંથી ઇઝરાયેલ બહાર નીકળ્યો,+જ્યારે યાકૂબનું કુટુંબ બીજી ભાષા બોલનારા લોકોમાંથી બહાર નીકળ્યું, ગીતશાસ્ત્ર ૧૧૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ પર્વતોએ નર ઘેટાઓની જેમ કૂદાકૂદ કરી મૂકી,+ટેકરીઓ ઘેટાની જેમ કૂદવા લાગી.