યશાયા ૧૦:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ ઓ ઇઝરાયેલ, ભલે તારા લોકોસમુદ્રની રેતી જેટલા છે,પણ એમાંથી ફક્ત થોડા જ પાછા ફરશે.+ તેઓનો વિનાશ લાવવાનું ઈશ્વરે નક્કી કર્યું છે,+ઇન્સાફ* તેઓને પકડી પાડશે.+ મીખાહ ૪:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ જેઓ લંગડાતા હતા, તેઓમાંથી અમુકને હું બચાવીશ,+જેઓને દૂર મોકલી દીધા હતા, તેઓને હું બળવાન પ્રજા બનાવીશ.+ યહોવા તેઓના રાજા બનશેઅને આજથી લઈને યુગોના યુગો સુધી તે સિયોન પર્વતથી રાજ કરશે.
૨૨ ઓ ઇઝરાયેલ, ભલે તારા લોકોસમુદ્રની રેતી જેટલા છે,પણ એમાંથી ફક્ત થોડા જ પાછા ફરશે.+ તેઓનો વિનાશ લાવવાનું ઈશ્વરે નક્કી કર્યું છે,+ઇન્સાફ* તેઓને પકડી પાડશે.+
૭ જેઓ લંગડાતા હતા, તેઓમાંથી અમુકને હું બચાવીશ,+જેઓને દૂર મોકલી દીધા હતા, તેઓને હું બળવાન પ્રજા બનાવીશ.+ યહોવા તેઓના રાજા બનશેઅને આજથી લઈને યુગોના યુગો સુધી તે સિયોન પર્વતથી રાજ કરશે.