વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • યર્મિયાનો વિલાપ ૧:૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૪ સિયોન તરફ જતા રસ્તા વિલાપ કરે છે, કેમ કે તહેવાર ઊજવવા કોઈ આવતું નથી.+

      તેના બધા દરવાજા ઉજ્જડ થઈ ગયા છે,+ તેના યાજકો* નિસાસા નાખે છે.

      તેની કુંવારી છોકરીઓ* દુઃખી દુઃખી છે, તે નગરીની વેદનાનો કોઈ પાર નથી.

  • યર્મિયાનો વિલાપ ૨:૬
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    •  ૬ બાગની ઝૂંપડીની જેમ તેમણે પોતાનો માંડવો તોડી પાડ્યો છે.+

      તે તહેવારનો અંત લાવ્યા છે.+

      યહોવાએ સિયોનમાંથી તહેવાર અને સાબ્બાથની* યાદ ભૂંસી નાખી છે.

      તેમણે ગુસ્સે ભરાઈને રાજા અને યાજકને ત્યજી દીધા છે.+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો