યર્મિયાનો વિલાપ ૫:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ હે યહોવા, ધ્યાન આપો, અમારી કેવી દશા થઈ છે. જુઓ, અમારું કેવું અપમાન થયું છે!+