લેવીય ૧૯:૧૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૧ “‘તમે ચોરી ન કરો,+ કોઈની સાથે કપટ ન કરો+ અને એકબીજા સાથે બેઈમાની ન કરો. નીતિવચનો ૧૨:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ સાચું બોલતા હોઠ કાયમ ટકશે,+પણ જૂઠું બોલતી જીભ બહુ નહિ ટકે.+ એફેસીઓ ૪:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ હવે તમે કપટ કરવાનું છોડી દીધું છે, એટલે તમે તમારા પડોશી* સાથે સાચું બોલો,+ કેમ કે આપણે બધા એક શરીરનાં અંગો છીએ.+
૨૫ હવે તમે કપટ કરવાનું છોડી દીધું છે, એટલે તમે તમારા પડોશી* સાથે સાચું બોલો,+ કેમ કે આપણે બધા એક શરીરનાં અંગો છીએ.+