યશાયા ૩૫:૧૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૦ યહોવાએ બચાવેલા લોકો પાછા ફરશે+ અને ખુશીથી પોકારતાં પોકારતાં સિયોન આવશે.+ તેઓનાં માથાં પર કાયમી આનંદનો મુગટ હશે.+ તેઓની ખુશી, તેઓના આનંદનો કોઈ પાર નહિ રહે. શોક અને નિસાસાનું નામનિશાન નહિ રહે.+ યર્મિયા ૩૧:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તેઓ સિયોનની ટોચ પર જઈને ખુશીનો પોકાર કરશે.+ યહોવાની ભલાઈને* લીધે,અનાજ, નવા દ્રાક્ષદારૂ+ અને તેલને લીધે,ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનાં બચ્ચાંને લીધે+તેઓનો ચહેરો ખીલી ઊઠશે. તેઓ પાણી સિંચેલા લીલાછમ બાગ જેવા બનશે.+ તેઓ ફરી ક્યારેય કમજોર થશે નહિ.”+
૧૦ યહોવાએ બચાવેલા લોકો પાછા ફરશે+ અને ખુશીથી પોકારતાં પોકારતાં સિયોન આવશે.+ તેઓનાં માથાં પર કાયમી આનંદનો મુગટ હશે.+ તેઓની ખુશી, તેઓના આનંદનો કોઈ પાર નહિ રહે. શોક અને નિસાસાનું નામનિશાન નહિ રહે.+
૧૨ તેઓ સિયોનની ટોચ પર જઈને ખુશીનો પોકાર કરશે.+ યહોવાની ભલાઈને* લીધે,અનાજ, નવા દ્રાક્ષદારૂ+ અને તેલને લીધે,ઘેટાં-બકરાં અને ઢોરઢાંકનાં બચ્ચાંને લીધે+તેઓનો ચહેરો ખીલી ઊઠશે. તેઓ પાણી સિંચેલા લીલાછમ બાગ જેવા બનશે.+ તેઓ ફરી ક્યારેય કમજોર થશે નહિ.”+