યર્મિયા ૪૯:૨૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૩ દમસ્ક માટે સંદેશો:+ “હમાથ+ અને આર્પાદ શરમમાં મુકાયા છે,કેમ કે તેઓએ ખરાબ સમાચાર સાંભળ્યા છે. ડરને લીધે તેઓની હિંમત તૂટી ગઈ છે. સમુદ્રમાં એવો ખળભળાટ મચ્યો છે કે એ શાંત થઈ શકતો નથી.
૨૩ દમસ્ક માટે સંદેશો:+ “હમાથ+ અને આર્પાદ શરમમાં મુકાયા છે,કેમ કે તેઓએ ખરાબ સમાચાર સાંભળ્યા છે. ડરને લીધે તેઓની હિંમત તૂટી ગઈ છે. સમુદ્રમાં એવો ખળભળાટ મચ્યો છે કે એ શાંત થઈ શકતો નથી.