-
હઝકિયેલ ૨૮:૨, ૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨ “હે માણસના દીકરા, તૂરના આગેવાનને જણાવ, ‘વિશ્વના માલિક યહોવા કહે છે:
“તું ઘમંડથી ફુલાઈ ગયો છે+ અને કહેતો ફરે છે કે ‘હું ભગવાન છું.
હું દરિયાની વચ્ચે ભગવાનની રાજગાદી પર બેઠો છું.’+
ભલે તું પોતાને ભગવાન માને,
પણ તું ભગવાન નહિ, મામૂલી માણસ છે.
૩ તું પોતાને દાનિયેલ કરતાં વધારે બુદ્ધિમાન સમજે છે.+
તને લાગે છે કે કોઈ રહસ્ય તારાથી છુપાયેલું નથી.
-