૫ પણ એ પ્રબોધકને અથવા ભવિષ્ય ભાખનારને મારી નાખો,+ કેમ કે તેણે યહોવા તમારા ઈશ્વર વિરુદ્ધ બળવો કરવા લોકોને ઉશ્કેર્યા છે, જે તમને ઇજિપ્તમાંથી, હા, ગુલામીના ઘરમાંથી બહાર કાઢી લાવ્યા છે. તેણે તમને યહોવા તમારા ઈશ્વરે બતાવેલા માર્ગથી ફંટાવી દીધા છે. તમે તમારી વચ્ચેથી દુષ્ટતા દૂર કરો.+