-
હઝકિયેલ ૩૮:૨૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૨૩ હું પોતાને ચોક્કસ મોટો મનાવીશ અને પોતાને પવિત્ર મનાવીશ. ઘણી પ્રજાઓની નજર આગળ હું મારી ઓળખ આપીશ. પછી તેઓએ સ્વીકારવું પડશે કે હું યહોવા છું.’
-