-
યર્મિયા ૩૭:૧૩પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૩ તે બિન્યામીનના દરવાજે પહોંચ્યો ત્યારે, ચોકીદારોના ઉપરી ઇરિયાએ તેને પકડી લીધો. ઇરિયા હનાન્યાના દીકરા શેલેમ્યાનો દીકરો હતો. તેણે યર્મિયા પ્રબોધકને કહ્યું: “તું ખાલદીઓ પાસે જઈ રહ્યો છે!”
-