યશાયા ૬૦:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ જે પ્રજા અને જે રાજ્ય તારી સેવા નહિ કરે, એનો વિનાશ થશે. હા, એ પ્રજાઓનો સંહાર કરવામાં આવશે.+