યશાયા ૧૪:૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨ ઇઝરાયેલી લોકો પરદેશીઓને પોતાના દેશમાં લઈ આવશે. યહોવાના દેશમાં તેઓ પરદેશીઓને પોતાનાં દાસ-દાસીઓ બનાવશે,+ પોતાને ગુલામ બનાવનારા લોકોને ગુલામ બનાવશે. ઇઝરાયેલીઓ પાસે જુલમથી મજૂરી કરાવતા લોકો પર તેઓ અધિકાર ચલાવશે.
૨ ઇઝરાયેલી લોકો પરદેશીઓને પોતાના દેશમાં લઈ આવશે. યહોવાના દેશમાં તેઓ પરદેશીઓને પોતાનાં દાસ-દાસીઓ બનાવશે,+ પોતાને ગુલામ બનાવનારા લોકોને ગુલામ બનાવશે. ઇઝરાયેલીઓ પાસે જુલમથી મજૂરી કરાવતા લોકો પર તેઓ અધિકાર ચલાવશે.