૧ રાજા દાર્યાવેશના શાસનના બીજા વર્ષના છઠ્ઠા મહિનાના પહેલા દિવસે હાગ્ગાય+ પ્રબોધકને યહોવાનો સંદેશો મળ્યો. એ સંદેશો યહૂદાના રાજ્યપાલ ઝરુબ્બાબેલ+ અને પ્રમુખ યાજક યહોશુઆ માટે હતો. ઝરુબ્બાબેલ શઆલ્તીએલનો દીકરો હતો અને યહોશુઆ યહોસાદાકનો દીકરો હતો. તેઓને હાગ્ગાય દ્વારા આ સંદેશો મળ્યો: