૨૧ મંદિરના દરવાજાની બારસાખો* ચોરસ હતી.+ પરમ પવિત્ર સ્થાનની આગળ ૨૨ લાકડાંની વેદી+ જેવું કંઈક હતું. એની ઊંચાઈ ત્રણ હાથ અને લંબાઈ બે હાથ હતી. એના ચાર ખૂણા હતા. એનું તળિયું અને એની બાજુઓ લાકડાંનાં બનેલાં હતાં. એ માણસે મને કહ્યું: “આ યહોવા આગળની મેજ છે.”+
૨૧ તમે યહોવાના* પ્યાલામાંથી અને દુષ્ટ દૂતોના પ્યાલામાંથી, એમ બંનેમાંથી પી શકો નહિ. તમે “યહોવાની* મેજ”+ પરથી અને દુષ્ટ દૂતોની મેજ પરથી, એમ બંને પરથી ખાઈ શકો નહિ.