ગીતશાસ્ત્ર ૨૨:૨૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૭ ધરતીને ખૂણે ખૂણે લોકો યહોવાને યાદ કરશે અને તેમની તરફ ફરશે. બધી પ્રજાઓનાં કુટુંબો તેમની આગળ નમન કરશે.+ સફાન્યા ૩:૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ ત્યાર પછી હું લોકોને શુદ્ધ ભાષા શીખવીશ,જેથી તેઓ બધા યહોવાના નામે પોકાર કરે અને ખભેખભા મિલાવીને તેમની સેવા કરે.’*+ માથ્થી ૨૮:૧૯ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૯ એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો.+ તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો.+ પ્રકટીકરણ ૧૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ હે યહોવા,* તમે એકલા જ વફાદાર ઈશ્વર છો. કોણ એવું છે જે તમારાથી નહિ ડરે અને તમારા નામને મહિમા નહિ આપે?+ બધી પ્રજાઓ આવશે અને તમારી આગળ ભક્તિ કરશે,+ કેમ કે તમે સચ્ચાઈથી ન્યાય કરો છો એ જાહેર થયું છે.”
૨૭ ધરતીને ખૂણે ખૂણે લોકો યહોવાને યાદ કરશે અને તેમની તરફ ફરશે. બધી પ્રજાઓનાં કુટુંબો તેમની આગળ નમન કરશે.+
૯ ત્યાર પછી હું લોકોને શુદ્ધ ભાષા શીખવીશ,જેથી તેઓ બધા યહોવાના નામે પોકાર કરે અને ખભેખભા મિલાવીને તેમની સેવા કરે.’*+
૧૯ એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો.+ તેઓને પિતા અને દીકરા અને પવિત્ર શક્તિના નામે બાપ્તિસ્મા આપો.+
૪ હે યહોવા,* તમે એકલા જ વફાદાર ઈશ્વર છો. કોણ એવું છે જે તમારાથી નહિ ડરે અને તમારા નામને મહિમા નહિ આપે?+ બધી પ્રજાઓ આવશે અને તમારી આગળ ભક્તિ કરશે,+ કેમ કે તમે સચ્ચાઈથી ન્યાય કરો છો એ જાહેર થયું છે.”