-
માલાખી ૧:૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૬ “મારા નામનું અપમાન કરનાર યાજકો,*+ હું સૈન્યોનો ઈશ્વર યહોવા તમને પૂછું છું: ‘દીકરો પોતાના પિતાને અને ચાકર પોતાના માલિકને માન આપે છે.+ હવે જો હું તમારો પિતા હોઉં,+ તો તમે કેમ મને માન આપતા નથી?+ જો હું તમારો માલિક હોઉં, તો તમે કેમ મારો ડર* રાખતા નથી?’
“‘તમે કહો છો: “અમે કઈ રીતે તમારા નામનું અપમાન કર્યું છે?”’
-