૧ શમુએલ ૧૫:૨૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૨ શમુએલે કહ્યું: “શું યહોવાને અગ્નિ-અર્પણો અને બલિદાનો* ગમે છે+ કે યહોવાની આજ્ઞાઓ પાળીએ એ ગમે છે? બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે+ અને ઘેટાંની ચરબી+ ચઢાવવા કરતાં તેમની વાત માનવી વધારે મહત્ત્વનું છે.
૨૨ શમુએલે કહ્યું: “શું યહોવાને અગ્નિ-અર્પણો અને બલિદાનો* ગમે છે+ કે યહોવાની આજ્ઞાઓ પાળીએ એ ગમે છે? બલિદાનો ચઢાવવા કરતાં આજ્ઞાઓ પાળવી વધારે સારું છે+ અને ઘેટાંની ચરબી+ ચઢાવવા કરતાં તેમની વાત માનવી વધારે મહત્ત્વનું છે.