-
માથ્થી ૧૯:૪-૬પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૪ ઈસુએ કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે જેમણે મનુષ્યનું સર્જન કર્યું, તેમણે શરૂઆતથી તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યાં+ ૫ અને કહ્યું: ‘એ કારણે માણસ પોતાનાં માતા-પિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે અને તેઓ બંને એક શરીર થશે’?+ ૬ એ માટે હવેથી તેઓ બે નહિ, પણ એક શરીર છે. તેથી ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.”+
-