૨ કાળવૃત્તાંત ૭:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ સુલેમાને પ્રાર્થના પૂરી કરી+ કે તરત આકાશમાંથી આગ ઊતરી આવી+ અને અગ્નિ-અર્પણો ને બલિદાનો ભસ્મ કરી નાખ્યાં. યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું.+
૭ સુલેમાને પ્રાર્થના પૂરી કરી+ કે તરત આકાશમાંથી આગ ઊતરી આવી+ અને અગ્નિ-અર્પણો ને બલિદાનો ભસ્મ કરી નાખ્યાં. યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું.+