નીતિવચનો ૧૪:૩૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૧ જે દીન-દુખિયાને ઠગે છે, તે તેના સર્જનહારનું અપમાન કરે છે,+પણ જે ગરીબને દયા બતાવે છે, તે ઈશ્વરને મહિમા આપે છે.+ યાકૂબ ૫:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ જુઓ, તમારાં ખેતરોમાં કાપણી કરનારા મજૂરોને તમે મજૂરી ચૂકવી નથી, એટલે તેઓ મદદ માટે પોકાર કરે છે. તેઓનો પોકાર સૈન્યોના ઈશ્વર યહોવાના* કાને પડ્યો છે.+
૩૧ જે દીન-દુખિયાને ઠગે છે, તે તેના સર્જનહારનું અપમાન કરે છે,+પણ જે ગરીબને દયા બતાવે છે, તે ઈશ્વરને મહિમા આપે છે.+
૪ જુઓ, તમારાં ખેતરોમાં કાપણી કરનારા મજૂરોને તમે મજૂરી ચૂકવી નથી, એટલે તેઓ મદદ માટે પોકાર કરે છે. તેઓનો પોકાર સૈન્યોના ઈશ્વર યહોવાના* કાને પડ્યો છે.+