લૂક ૧:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ તે એલિયા જેવી શક્તિ અને તાકાત સાથે ઈશ્વરની આગળ આગળ ચાલશે.+ તે પિતાઓનાં હૃદય બાળકો જેવાં કરશે.+ જેઓ આજ્ઞા નથી માનતા તેઓને તે નેક લોકો જેવી સમજણ આપશે. આમ તે યહોવાની* ભક્તિ કરવા લોકોને તૈયાર કરશે.”+
૧૭ તે એલિયા જેવી શક્તિ અને તાકાત સાથે ઈશ્વરની આગળ આગળ ચાલશે.+ તે પિતાઓનાં હૃદય બાળકો જેવાં કરશે.+ જેઓ આજ્ઞા નથી માનતા તેઓને તે નેક લોકો જેવી સમજણ આપશે. આમ તે યહોવાની* ભક્તિ કરવા લોકોને તૈયાર કરશે.”+