-
માર્ક ૬:૫૫પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૫૫ લોકો આખા પ્રદેશમાં ફરી વળ્યા અને બીમાર લોકોને પથારીમાં નાખીને ઈસુ પાસે લઈ ગયા. ઈસુ જ્યાં જવાના હોય, એની ખબર મળતા તેઓ ત્યાં પહોંચી જતા.
-