માથ્થી ૧૮:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જ્યાં સુધી તમે બદલાશો નહિ અને બાળકો જેવાં બનશો નહિ,+ ત્યાં સુધી તમે સ્વર્ગના રાજ્યમાં જઈ શકશો નહિ.+ યોહાન ૩:૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ ઈસુએ જવાબ આપ્યો: “હું તને સાચે જ કહું છું કે પાણી+ અને પવિત્ર શક્તિથી*+ જન્મ લીધા વગર કોઈ માણસ ઈશ્વરના રાજ્યમાં જઈ શકતો નથી.
૩ તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જ્યાં સુધી તમે બદલાશો નહિ અને બાળકો જેવાં બનશો નહિ,+ ત્યાં સુધી તમે સ્વર્ગના રાજ્યમાં જઈ શકશો નહિ.+
૫ ઈસુએ જવાબ આપ્યો: “હું તને સાચે જ કહું છું કે પાણી+ અને પવિત્ર શક્તિથી*+ જન્મ લીધા વગર કોઈ માણસ ઈશ્વરના રાજ્યમાં જઈ શકતો નથી.