-
લૂક ૧૮:૧૧પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
-
-
૧૧ ફરોશી ઊભો રહીને મનમાં પ્રાર્થના કરવા લાગ્યો: ‘હે ઈશ્વર, હું તમારો આભાર માનું છું કે હું બીજા બધા જેવો નથી. હું જુલમથી પૈસા પડાવનાર, બેઈમાન કે વ્યભિચારી નથી. હું પેલા કર ઉઘરાવનાર જેવો પણ નથી.
-