લૂક ૧૨:૩૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૦ એ બધા પાછળ તો દુનિયાના લોકો દોડે છે. પણ તમારા પિતા જાણે છે કે તમને એ બધાની જરૂર છે.+