વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • માથ્થી ૧૯:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ ઈસુએ તેને કહ્યું: “જો તું સંપૂર્ણ* થવા ચાહતો હોય, તો જઈને તારી બધી માલ-મિલકત વેચી દે અને ગરીબોને આપી દે. એટલે તને સ્વર્ગમાં ખજાનો મળશે.+ આવ, મારો શિષ્ય બન.”+

  • માર્ક ૧૦:૨૧
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૧ ઈસુએ તેના પર પ્રેમભરી નજર નાખતા કહ્યું, “તારામાં એક વાત ખૂટે છે: જા, જઈને તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને ગરીબોને આપી દે. એટલે તને સ્વર્ગમાં ખજાનો મળશે. આવ, મારો શિષ્ય બન.”+

  • લૂક ૧૨:૩૩, ૩૪
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૩૩ તમારી માલ-મિલકત વેચી નાખો અને દાન* આપો.+ પૈસાની એવી થેલીઓ બનાવો જે ઘસાય નહિ. એટલે કે સ્વર્ગમાં એવી ધનદોલત ભેગી કરો જે કદી ખૂટતી નથી.+ ત્યાં કોઈ ચોર પહોંચે નહિ અને કોઈ કીડા ખાય નહિ. ૩૪ જ્યાં તમારી ધનદોલત છે ત્યાં જ તમારું દિલ પણ હશે.

  • લૂક ૧૮:૨૨
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
    • ૨૨ એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “હજુ પણ તારામાં એક વાત ખૂટે છે: તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને એ રકમ ગરીબોને આપી દે. તને સ્વર્ગમાં ખજાનો મળશે. આવ, મારો શિષ્ય બન.”+

ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
લોગ આઉટ
લોગ ઇન
  • ગુજરાતી
  • શેર કરો
  • પ્રેફરન્સીસ
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • વાપરવાની શરતો
  • પ્રાઇવસી પૉલિસી
  • પ્રાઇવસી સેટિંગ
  • JW.ORG
  • લોગ ઇન
શેર કરો