યાકૂબ ૪:૪ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪ ઓ બેવફા લોકો,* શું તમે જાણતા નથી કે દુનિયા સાથે દોસ્તી એ ઈશ્વર સાથે દુશ્મની છે? જે કોઈ દુનિયા સાથે દોસ્તી કરવા માંગે છે, તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.+
૪ ઓ બેવફા લોકો,* શું તમે જાણતા નથી કે દુનિયા સાથે દોસ્તી એ ઈશ્વર સાથે દુશ્મની છે? જે કોઈ દુનિયા સાથે દોસ્તી કરવા માંગે છે, તે પોતાને ઈશ્વરનો દુશ્મન બનાવે છે.+