માર્ક ૪:૩૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩૬ તેઓએ ટોળાને વિદાય કર્યા અને ઈસુને હોડીમાં લઈને ગયા. બીજી હોડીઓ પણ તેમની સાથે હતી.+