યોહાન ૨:૨૪, ૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૪ પણ ઈસુએ તેઓ પર વધારે પડતો ભરોસો મૂક્યો નહિ, કારણ કે તે બધાને જાણતા હતા. ૨૫ કોઈ તેમને લોકોના વિચારો જણાવે એની તેમને જરૂર ન હતી, કેમ કે તેમને ખબર હતી કે લોકોનાં દિલમાં શું છે.+
૨૪ પણ ઈસુએ તેઓ પર વધારે પડતો ભરોસો મૂક્યો નહિ, કારણ કે તે બધાને જાણતા હતા. ૨૫ કોઈ તેમને લોકોના વિચારો જણાવે એની તેમને જરૂર ન હતી, કેમ કે તેમને ખબર હતી કે લોકોનાં દિલમાં શું છે.+