લેવીય ૧૫:૨૫ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૫ “‘જો કોઈ સ્ત્રીને માસિકના દિવસો+ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય+ અથવા માસિકના દિવસો પછી પણ રક્તસ્રાવ ચાલુ રહે, તો જેટલા દિવસ તેને રક્તસ્રાવ થાય એટલા દિવસ તે અશુદ્ધ ગણાય. માસિકના દિવસોની જેમ જ તે અશુદ્ધ ગણાય.
૨૫ “‘જો કોઈ સ્ત્રીને માસિકના દિવસો+ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય+ અથવા માસિકના દિવસો પછી પણ રક્તસ્રાવ ચાલુ રહે, તો જેટલા દિવસ તેને રક્તસ્રાવ થાય એટલા દિવસ તે અશુદ્ધ ગણાય. માસિકના દિવસોની જેમ જ તે અશુદ્ધ ગણાય.