માર્ક ૨:૧૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૨ તે ઊભો થયો અને તરત પોતાની પથારી ઉઠાવીને બધાના દેખતા બહાર ચાલ્યો ગયો. તેઓ બધા દંગ રહી ગયા અને ઈશ્વરને મહિમા આપતા કહેવા લાગ્યા: “અમે આવું ક્યારેય જોયું નથી!”+
૧૨ તે ઊભો થયો અને તરત પોતાની પથારી ઉઠાવીને બધાના દેખતા બહાર ચાલ્યો ગયો. તેઓ બધા દંગ રહી ગયા અને ઈશ્વરને મહિમા આપતા કહેવા લાગ્યા: “અમે આવું ક્યારેય જોયું નથી!”+