માર્ક ૧:૧૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૬ એકવાર ઈસુ ગાલીલ સરોવરને* કિનારે ચાલતા હતા. તેમણે સિમોન અને તેના ભાઈ આંદ્રિયાને+ સરોવરમાં જાળ નાખતા+ જોયા. તેઓ માછીમાર હતા.+ યોહાન ૧:૪૦ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૪૦ યોહાનનું કહેવું સાંભળીને ઈસુની પાછળ જનારા બે શિષ્યોમાંથી એક આંદ્રિયા+ હતો. તે સિમોન પિતરનો ભાઈ હતો.
૧૬ એકવાર ઈસુ ગાલીલ સરોવરને* કિનારે ચાલતા હતા. તેમણે સિમોન અને તેના ભાઈ આંદ્રિયાને+ સરોવરમાં જાળ નાખતા+ જોયા. તેઓ માછીમાર હતા.+
૪૦ યોહાનનું કહેવું સાંભળીને ઈસુની પાછળ જનારા બે શિષ્યોમાંથી એક આંદ્રિયા+ હતો. તે સિમોન પિતરનો ભાઈ હતો.