માથ્થી ૪:૨૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૨૧ આગળ ગયા પછી ઈસુએ બીજા બે ભાઈઓને, એટલે કે ઝબદીના દીકરા, યાકૂબ અને યોહાનને જોયા.+ તેઓ પોતાના પિતા ઝબદી સાથે હોડીમાં જાળ સાંધતા હતા. ઈસુએ તેઓને બોલાવ્યા.+
૨૧ આગળ ગયા પછી ઈસુએ બીજા બે ભાઈઓને, એટલે કે ઝબદીના દીકરા, યાકૂબ અને યોહાનને જોયા.+ તેઓ પોતાના પિતા ઝબદી સાથે હોડીમાં જાળ સાંધતા હતા. ઈસુએ તેઓને બોલાવ્યા.+