માર્ક ૬:૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૭ પછી તેમણે બાર પ્રેરિતોને બોલાવ્યા અને બબ્બેની જોડમાં મોકલ્યા.+ તેમણે તેઓને લોકોમાંથી ખરાબ દૂતો કાઢવાનો અધિકાર આપ્યો.+ લૂક ૯:૧, ૨ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૯ પછી તેમણે બાર શિષ્યોને ભેગા કર્યા. તેમણે તેઓને બધા દુષ્ટ દૂતો કાઢવાનો અધિકાર આપ્યો+ અને બીમારીઓ મટાડવાની શક્તિ આપી.+ ૨ તેમણે તેઓને ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા અને લોકોને સાજા કરવા મોકલ્યા.
૭ પછી તેમણે બાર પ્રેરિતોને બોલાવ્યા અને બબ્બેની જોડમાં મોકલ્યા.+ તેમણે તેઓને લોકોમાંથી ખરાબ દૂતો કાઢવાનો અધિકાર આપ્યો.+
૯ પછી તેમણે બાર શિષ્યોને ભેગા કર્યા. તેમણે તેઓને બધા દુષ્ટ દૂતો કાઢવાનો અધિકાર આપ્યો+ અને બીમારીઓ મટાડવાની શક્તિ આપી.+ ૨ તેમણે તેઓને ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા અને લોકોને સાજા કરવા મોકલ્યા.