લૂક ૯:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ તેમણે તેઓને કહ્યું: “મુસાફરી માટે કંઈ લેવું નહિ. લાકડી નહિ કે ખોરાકની થેલી નહિ, રોટલી નહિ કે પૈસા* નહિ, બે કપડાં* પણ નહિ.+
૩ તેમણે તેઓને કહ્યું: “મુસાફરી માટે કંઈ લેવું નહિ. લાકડી નહિ કે ખોરાકની થેલી નહિ, રોટલી નહિ કે પૈસા* નહિ, બે કપડાં* પણ નહિ.+