માથ્થી ૧૪:૩ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૩ હેરોદે* પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો. તેણે યોહાનને સાંકળોથી બાંધીને કેદમાં પૂર્યો હતો.+ માર્ક ૬:૧૭ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૧૭ હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયા સાથે લગ્ન કરી લીધા હતા. હેરોદિયાને લીધે હેરોદે માણસો મોકલીને યોહાનને પકડ્યો હતો. તેણે યોહાનને સાંકળોથી બાંધીને કેદમાં પૂર્યો હતો.+
૩ હેરોદે* પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો. તેણે યોહાનને સાંકળોથી બાંધીને કેદમાં પૂર્યો હતો.+
૧૭ હેરોદે પોતાના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયા સાથે લગ્ન કરી લીધા હતા. હેરોદિયાને લીધે હેરોદે માણસો મોકલીને યોહાનને પકડ્યો હતો. તેણે યોહાનને સાંકળોથી બાંધીને કેદમાં પૂર્યો હતો.+