યશાયા ૩૫:૫, ૬ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૫ એ સમયે આંધળાની આંખો ઉઘાડવામાં આવશે.+ બહેરાના કાન ખોલવામાં આવશે.+ ૬ એ સમયે લંગડો હરણની જેમ કૂદશે.+ મૂંગાની જીભ ખુશીથી પોકારી ઊઠશે.+ વેરાન પ્રદેશમાં પાણીના ઝરા ફૂટી નીકળશેઅને ઉજ્જડ પ્રદેશમાં ઝરણાં વહેવા લાગશે. યશાયા ૬૧:૧ પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર ૬૧ વિશ્વના માલિક યહોવાની શક્તિ મારા પર છે.+ યહોવાએ નમ્ર લોકોને ખુશખબર જણાવવા મને પસંદ કર્યો છે.+ તેમણે મને મોકલ્યો જેથી હું જખમી દિલોના ઘા રુઝાવું,*ગુલામોને આઝાદીનો સંદેશો આપુંઅને કેદીઓ ફરીથી જોઈ શકશે એવી ખબર આપું;+
૫ એ સમયે આંધળાની આંખો ઉઘાડવામાં આવશે.+ બહેરાના કાન ખોલવામાં આવશે.+ ૬ એ સમયે લંગડો હરણની જેમ કૂદશે.+ મૂંગાની જીભ ખુશીથી પોકારી ઊઠશે.+ વેરાન પ્રદેશમાં પાણીના ઝરા ફૂટી નીકળશેઅને ઉજ્જડ પ્રદેશમાં ઝરણાં વહેવા લાગશે.
૬૧ વિશ્વના માલિક યહોવાની શક્તિ મારા પર છે.+ યહોવાએ નમ્ર લોકોને ખુશખબર જણાવવા મને પસંદ કર્યો છે.+ તેમણે મને મોકલ્યો જેથી હું જખમી દિલોના ઘા રુઝાવું,*ગુલામોને આઝાદીનો સંદેશો આપુંઅને કેદીઓ ફરીથી જોઈ શકશે એવી ખબર આપું;+